Not Set/ હાર્દિક પંડ્યા બન્યો પિતા, નતાશાના એક્સ બોયફ્રેન્ડે આપ્યું આવું રિએકશન, જુઓ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. ગુરુવારે નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિકે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ચાહકોને આ સમાચાર આપ્યા છે. ચાહકોની સાથે સેલેબ્સ પણ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. આ સાથે જ નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોલીએ પણ નતાશા માટે એક ક્યૂટ […]

Uncategorized
48238d694e232d386e9577a2c19d3b5e હાર્દિક પંડ્યા બન્યો પિતા, નતાશાના એક્સ બોયફ્રેન્ડે આપ્યું આવું રિએકશન, જુઓ

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચ તાજેતરમાં જ માતા-પિતા બન્યા છે. ગુરુવારે નતાશાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. હાર્દિકે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને ચાહકોને આ સમાચાર આપ્યા છે. ચાહકોની સાથે સેલેબ્સ પણ બંનેને અભિનંદન પાઠવી રહ્યા છે. આ સાથે જ નતાશાના એક્સ બોયફ્રેન્ડ અલી ગોલીએ પણ નતાશા માટે એક ક્યૂટ મેસેજ લખ્યો છે.

તેણે નતાશા સાથે એક ફોટો શેર કર્યો અને લખ્યું, ‘અરે..મમ્મી બની ગઈ, અભિનંદન ​​નતાશા અને હાર્દિક પંડ્યા’. નતાશાએ પણ અલીની આ પોસ્ટ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.

View this post on Instagram

The blessing from God 🙏🏾❤️ @natasastankovic__

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

આપને જણાવી દઈએ કે 31 મે 2020 ના રોજ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિચ અને હાર્દિક પંડ્યાએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર આ વિશે માહિતી આપી હતી કે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હાર્દિક અને નતાશાએ આ વર્ષની શરૂઆતમાં સગાઈની ઘોષણા કરી હતી. કોવિડ -19 મહામારીને કારણે બંનેએ દેશમાં લોકડાઉન દરમિયાન લગ્ન કર્યા હતા.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.