Not Set/ આ વ્યક્તિ દેખાય છે આબેહૂબ ટાઇગર શ્રોફ, જુઓ

 ટાઇગર શ્રોફની હમશકલ જેવો દેખાતો આ છોકરો પોતે એક મોડેલ છે.  જેને જોયા બાદ ઘણા લોકો તેને ટાઇગર શ્રોફ જ માની રહ્યા છે. ટાઇગર શ્રોફની દેખાતો આ મોડલ ખરેખર ડેવિડ શાહરીયા છે. જેનો ન માત્ર ટાઇગર શ્રોફની જેમ ફેસ કટ છે, પરંતુ તેમની ફિઝિક પણ ટાઇગર થી કંઈ ઓછું નથી. રસપ્રદ બાબત એ […]

Uncategorized
aiupoaupu આ વ્યક્તિ દેખાય છે આબેહૂબ ટાઇગર શ્રોફ, જુઓ


ટાઇગર શ્રોફની હમશકલ જેવો દેખાતો આ છોકરો પોતે એક મોડેલ છે.

જેને જોયા બાદ ઘણા લોકો તેને ટાઇગર શ્રોફ જ માની રહ્યા છે. ટાઇગર શ્રોફની દેખાતો આ મોડલ ખરેખર ડેવિડ શાહરીયા છે.


જેનો ન માત્ર ટાઇગર શ્રોફની જેમ ફેસ કટ છે, પરંતુ તેમની ફિઝિક પણ ટાઇગર થી કંઈ ઓછું નથી.

રસપ્રદ બાબત એ છે, કે ડેવિડ પણ વ્યવસાયથી એક્ટર જ છે.