પ્રેમકહાનીનો કરૂણ અંત/ હિંદુ-મુસ્લિમ યુગલની પ્રેમ કહાનીનો કરૂણ અંત નવસારીના યુગલનો કરૂણ અંત મુસ્લિમ યુવતીને મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ નવસારીના યુવકે સુરત IGને કરી અરજી પ્રેમ પ્રકરણને લઇને લેખિતમાં કરી અરજી યુવતીના પરિવારે હત્યા કરી હોવાનો આક્ષેપ યુવક અને યુવતીના પરિવારે સામે સામે કર્યા આક્ષેપ ઘરે ખબર પડતા યુવતીની હત્યા કર્યાનો આક્ષેપ યુવકે યુવતીનાં પરિવાર સામે નોંધાવી ફરિયાદ યુવક દ્વારા કરાયો યુવતીની હત્યાનો આક્ષેપ યુવતીના પરિવારના સભ્યોએ કર્યો આક્ષેપ નવસારીના અબ્રામામાં રહેતી સહિસ્તા સાથે પ્રેમ થયો યુવતી લગ્ન કરવા ઘરેથી ભાગી ગઇ હતી યુવતીનો પરિવાર બ્રિજેશના ઘરે પહોંચ્યા હતો યુવતીના પરિવાર તેને મારવાની ધમકી આપી યુવકે યુવતીને પરિવારના સભ્યોને પરત સોંપી બીજા દિવસે યુવકને જાણ થઈ કે યુવતી મૃત્યુ પરિવારના સભ્યોએ યુવતીના મૃતદેહને દફનાવ્યો 5 વર્ષ જુના પ્રેમને લઈ યુવકે ન્યાયની માગણી કરી યુવતીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની માગણી યુવતીની દફનવિધિ નવસારીના વેજલપોરમાં કરાઇ મોહમ્મદ કમુ શેખ, સાદિક મોહમ્મદ શેખ પર હત્યાનો આક્ષેપ સીદીક શેખ અને સોએબ શેખ સામે યુવતીની હત્યાનો આક્ષેપ 20 એપ્રિલે યુવતીને પરિવારના સભ્યોને સોંપી હતી

Breaking News