Gujarat/ હિંમતનગર હિંસા મુદ્દે ATSની લેવાશે મદદ,  ફરી અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત,  SRPની 4 કંપની અને RAFની 2 કંપનીઓ તૈનાત,  આરોપીઓની ધરપકડ માટે પોલીસ વિભાગે બનાવી વિવિધ ટીમ,  શાંતિ ભંગ કરનારોઓને છોડવામાં આવશે નહીઃ DGP,  ઘટના કેવી રીતે બની તેની માહિતી મેળવીઃ DGP,  પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ શરૂઃ DGP,  શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવીઃ DGP,  હિંમતનગર હિંસા પર CM નિવાસે મળશે ઉચ્ચ સ્તરીય બેઠક,  હિંમતનગરની સ્થિતિને લઇને રાજ્ય સરકાર ચિંતિત,  ગૃહ રાજ્યમંત્રીએ હિંમતનગરમાં યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

Breaking News