Not Set/ હિલેરી ક્લિન્ટન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ જાહેર ચર્ચા

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવારો ડેમોક્રેટિક હિલેરી ક્લિન્ટન અને રિપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ જાહેર ચર્ચા થવાની છે …ત્યારે આ ચર્ચા જોરદાર રહશે તેમ નિષ્ણાતો માની રહ્યાં છે. કોઇ મોટા રાજકીય પક્ષ દ્વારા પ્રમુખપદ માટે પસંદ થયેલા હિલેરી પ્રથમ મહિલા ઉમેદવાર છે. તેમનો સામનો રિયલ એસ્ટેટ મોગલ મનાતા ટ્રમ્પ સામે છે ..ત્યારે સર્વે અનુસાર હિલેરી તેમના […]

Uncategorized

અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવારો ડેમોક્રેટિક હિલેરી ક્લિન્ટન અને રિપબ્લીકન ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પ્રથમ જાહેર ચર્ચા થવાની છે …ત્યારે આ ચર્ચા જોરદાર રહશે તેમ નિષ્ણાતો માની રહ્યાં છે. કોઇ મોટા રાજકીય પક્ષ દ્વારા પ્રમુખપદ માટે પસંદ થયેલા હિલેરી પ્રથમ મહિલા ઉમેદવાર છે. તેમનો સામનો રિયલ એસ્ટેટ મોગલ મનાતા ટ્રમ્પ સામે છે ..ત્યારે સર્વે અનુસાર હિલેરી તેમના નજીકના હરિફ ટ્રમ્પ કરતાં ત્રણ ટકા આગળ છે.