Gujarat/ હેડ ક્લાર્ક પરીક્ષાનુ પેપર લીક થવા મામલો , ઉંછાના ફાર્મ હાઉસના માલિક એસ.પી કચેરી પહોંચ્યા , નિતિન‌ પટેલ છે ઉંછાના ફાર્મ હાઉસના માલિક , પોતાની સંડોવણી ના હોવા બાબતે કરી ચર્ચાઓ , જિલ્લા પોલિસ વડા સાથે કરી ચર્ચાઓ , આગામી સમયમાં માનહાનિનો દાવો કરવાની કરી વાત

Breaking News