Gujarat/ રાજકોટ મહાનગર પાલિકા વિવાદમાં, મનપાના કર્મીઓએ લગાવ્યા ભાજપના ઝંડા, RMCના કર્મીઓનો ઉપયોગ ભાજપ પ્રચારમાં, ભાજપના કાર્યક્રમમાં સરકારી મશીનરીનો પર ઉપયોગ,, ભાજપમાં પ્રચાર કરાતો હોવાનો વિડીયો વાયરલ , જગ્યા રોકાણ શાખાના કર્મીઓ ઝંડા લગાડતા હોવાનો વિડીયો, જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન, રાજકોટના વિસ્તારોમાં ભાજપના ઝંડા લગાડવામાં આવ્યા

Breaking News