અમદાવાદ શહેરમાં દિવસે ને દિવસે રોડ અકસ્માતનું પ્રમાણ વધી રહ્યું છે. આવી જ એક ઘટના અમદાવાદનાં શાસ્ત્રી બ્રિજ પર બની છે. શાસ્ત્રી બ્રિજ પર ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. જેમાં ટેન્કર ની ટક્કરે એક વ્યક્તિનું મોત નીપજયું છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અમદાવાદનાં શાસ્ત્રી બ્રિજ પર પસાર થઈ રહેલા એક વ્યક્તિને ટેંકરે ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે આની એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં નજીકની હોસ્પિટલે લઈ જવામાં આવ્યો છે.
આ અંગે દાણી લીમડા પોલીસે ટેન્કર ચાલકને ઝડપી પડ્યોચે. અને ગુન્હો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
