Gujarat/ 10મી ઓકટોબરે વડાપ્રધાન મોદી આવશે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ એકશનમાં ભાજપ વડાપ્રધાન મોદી 10મી ઓકટો. બનશે આણંદના મહેમાન વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સંબોધશે જનસભા એક લાખથી વધુની જનમેદનીને કરશે સંબોધન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી શકે છે વડાપ્રધાન

Breaking News