Not Set/ 10 વર્ષ બાદ વન-ડે મેચમાં ‘મેન ઑફ ધ મેચ’ બન્યો ધોની

મહેન્દ્ર સિંહ ધોનીની 78* રનની ઇનિંગને કારણે ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝની સામે ત્રીજી વન ડેમાં 93 રનથી જીત મેળવી હતી. એન્ટિગાના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમને 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ ભારતીય બૉલર્સની સામે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 158 રનમાં ઑલ આઉટ થઇ ગઇ હતી.

Uncategorized
dhoni 1483586857 10 વર્ષ બાદ વન-ડે મેચમાં 'મેન ઑફ ધ મેચ' બન્યો ધોની