Not Set/ 10.50 લાખ સાથે ત્રણ લોકોની અધરપકડ, 2000 રૂપિયાની 525 નોટ પણ જપ્ત

અમદાવાદઃ 10.50 લાખ રૂપિયાની ચલણી નોટ સાથે ત્રણ શખ્સોની પોલીસે ખાનપુરમાથી ધરપકડ કરી છે.પોલીસના જણાવ્યા અનુસાર 2000 રૂપિયાની અંદાજે 525 નવી નોટ રિક્ષા ડ્રાઇવર પાસેથી જે.પી ચોક ખાનપુરમાંથી કબ્જે કરવામાં આવી હતી. આ મામલે વધુ તપાસ હાથ ધરી અને ઇન્કમટેક્ષ વિભાગને પણ માહિતી આપી દેવામાં આવી છે.

Uncategorized