Not Set/ રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો કાચી હળદરનું અથાણુ

સામગ્રી 1 કપ કાચી હળદર છીણેલી અડધો કપ સરસવનુ તેલ અઢી ચમચી મીઠુ અડધી નાની ચમચી લાલ્મર્ચુ 2 ચમચી વાટેલી મેથી બે ચમચી સરસવનો પાવડર 1 ચમચી સોંઠ પાવડર 2-3 ચપટી હીંત અડધો કપ લીબુનો રસ બનાવવાની રીત પહેલા તો તેમ સુકી હળદરને છોલી લો. ત્યાર પછી તેને સારી રીતે ધોઈને સુકાવી લો. તાપમાં મુકવા […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 5 રેસીપી/ આજે જ તમારા ઘરે બનાવો કાચી હળદરનું અથાણુ

સામગ્રી

1 કપ કાચી હળદર છીણેલી

અડધો કપ સરસવનુ તેલ

અઢી ચમચી મીઠુ

અડધી નાની ચમચી લાલ્મર્ચુ

2 ચમચી વાટેલી મેથી

બે ચમચી સરસવનો પાવડર

1 ચમચી સોંઠ પાવડર

2-3 ચપટી હીંત

અડધો કપ લીબુનો રસ

બનાવવાની રીત

પહેલા તો તેમ સુકી હળદરને છોલી લો. ત્યાર પછી તેને સારી રીતે ધોઈને સુકાવી લો. તાપમાં મુકવા ઉપરાંત તેને કપડાથી સારી રીતે લૂંછી લો. ત્યાર પછી તેણે છીણી લો.

હવે એક કડાહી લો તેમાં સરસવનુ તેલ નાખીને ગરમ થવા દો. ત્યાર પછી તાપ પરથી ઉતારીને ઠંડુ કરી લો અને તેમા હીંગ મેથી સાથે જ બધા મસાલા અને છીણેલી કાચી હળદર નાખીને સારી રીતે મિક્સ કરો.

હવે તેને એક વાસણમાં કાઢીને તેમા તેમા લીંબુનો રસ મિક્સ કરો અને ઢાંકીને 4-5 કલાક માટે મુકી દો. પછી તેને કાંચના સુકા કંટેનરમાં મુકીને 2-3 દિવસ તાપ લાગવા દો. આવું કરવાથી તમારું અથાણુ લાંબા સમય સુધી ખરાબ થશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.