Not Set/ 11 વર્ષના છોકરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર મહિલાને 15 વર્ષની સજા

11 વર્ષના સગીરને પોતાની સાથે સેક્સ કરવા માટે મજબૂર કરનાર મહિલાને 15 વર્ષની જેલની સજા સાંભળવામાં આવી છે. બ્રિટનના માન્ચેસ્ટરમાં બનેલી આ ઘટના અંગે માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ચૂકાદો સંભળાવતા આ ગુનાને જધન્ય માન્યો છે. 36 વર્ષિય ડૉન ડેવિસ પર આરોપ હતો કે તેને પીડિત છોકરાને કેટલીય વખત ટોર્ચર કરીને શારીરિક સંબંધ બાંધ્યો છે. જાન્યુઆરી 2012 […]

World
news2108 11 વર્ષના છોકરા સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધનાર મહિલાને 15 વર્ષની સજા

11 વર્ષના સગીરને પોતાની સાથે સેક્સ કરવા માટે મજબૂર કરનાર મહિલાને 15 વર્ષની જેલની સજા સાંભળવામાં આવી છે. બ્રિટનના માન્ચેસ્ટરમાં બનેલી આ ઘટના અંગે માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટે ચૂકાદો સંભળાવતા આ ગુનાને જધન્ય માન્યો છે. 36 વર્ષિય ડૉન ડેવિસ પર આરોપ હતો કે તેને પીડિત છોકરાને કેટલીય વખત ટોર્ચર કરીને શારીરિક સંબંધ બાંધ્યો છે.

જાન્યુઆરી 2012 થી એપ્રિલ 2014 સુધી આ છોકરા સાથે ડેવિસ દુરાચાર કરતી રહી પરંતુ પીડિતે કોઈને જણાવ્યું પછી. મે 2015 માં છોકરાએ કોઈકને આ બાબતે જણાવ્યું જેના લીધે ડેવિસની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ જણાવ્યું હતું કે પીડિત ડેવિસના ડરથી જીવતો હતો જેના લીધે આટલા વર્ષો સુધી તેને બધું મૂંગા મોઢે સહન કર્યું હતું.