Gujarat/ 11-12 જૂને કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે, અમિત શાહ ભગવાન જગન્નાથજીના દર્શન કરશે, 12 જુલાઇ અષાઢીબીજ ભગવાન જગન્નાથજી રથયાત્રા, પરિવાર સાથે 12 જુલાઇએ અમિત શાહ કરશે દર્શન, મંગળાઆરતી પરિવારના સભ્યો સાથે કરશે, રથયાત્રાના આયોજન અંગે હજી સત્તાવાર નિર્ણય નહીં, બે દિવસ સંસદીયવિસ્તારમાં જાહેરકાર્યક્રમ યોજાઇ શકે

Breaking News