Gujarat Congress/ ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં 2 કલાકમાં 117 મત પડ્યા

ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખની ચૂંટણીમાં 2 કલાકમાં 117 મત પડ્યા. ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે 117 લોકોએ કર્યું મતદાન. 10 કલાકથી 12 કલાક સુધી 117 હોદ્દેદારોએ કર્યું મતદાન. રઘુ શર્મા, ગેનીબેન ઠાકોર સહિતના નેતાઓનું મતદાન.    

Breaking News