Accident/ આણંદના બોરસદ વાસદ સિક્સ લેન પર અકસ્માતમાં બેના મોત

આણંદ: બોરસદ વાસદ સિક્સ લેન પર અકસ્માત. કાર અને બાઇક ને નડ્યો અકસ્માત. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા.

Breaking News

આણંદ: બોરસદ વાસદ સિક્સ લેન પર અકસ્માત. કાર અને બાઇક ને નડ્યો અકસ્માત. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત
લોકોના ટોળા ઘટના સ્થળે એકત્રિત થયા.