Delhi/ ઉત્તર ભારત રાત્રે ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યું, રાત્રે 10-31 કલાકે 6.1ની તીવ્રતાનો આંચકો, દેશના 7 રાજ્યોમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેન્દ્રબિંદુ તજાકિસ્તાનમાં નોંધાયું ભૂકંપના આંચકાથી લોકોમાં ફેલાયો ભય

Breaking News