પ્રમોશન/ 13 અધિકારીઓને TDO તરીકે અપાઈ નિમણૂંક સામાન્ય વહીવટ વિભાગના અધિકારીઓની કરાઈ બદલી GAS કેડરના અધિકારીઓને સોંપાઈ તાલુકાની જવાબદારી 2021ની બેચના અધિકારીઓને TDO તરીકે જવાબદારી રાજ્યના પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગે આપ્યા આદેશ તાત્કાલિક ફરજ પર પહોંચવા અપાઈ સૂચના

Breaking News