પુલવામા હુમલો/ 14 ફેબ્રુઆરીનો દિવસ દેશ માટે કાળો દિવસ, 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો આતંકી હુમલો, પુલવામાં થયો હતો આતંકી હુમલો, આતંકીમાં 40થી વધુ CRPF જવાનો થયા હતા શહિદ, જમ્મુ થી શ્રીનગર જઈ રહ્યા હતા CRPF જવાનો, CRPFના 40થી વધુ જવાનોએ ગુમાવ્યો હતો જીવ

Breaking News