શપથવિધિ/ 15મી વિધાનસભા માટે ધારાસભ્યોનાં શપથ, પ્રથમ મહિલા ધારાસભ્યોએ લીધાં શપથ, દર્શના દેશમુખે સંસ્કૃતમાં લીધા શપથ, મહિલા બાદ સિનિયર ધારાસભ્યોએ લીધા શપથ, અનિરુદ્ધ દવેએ પણ સંસ્કૃતમાં શપથ લીધા. અનિકેતભાઈએ પણ સંસ્કૃતમાં શપથ લીધા, ઉંઝાના કિરીટ પટેલે સંસ્કૃતમાં શપથ લીધા, આવતીકાલે સત્રનો વિધિવત થશે પ્રારંભ

Breaking News