Not Set/ 15 ઓગસ્ટ/ ભાજપ પ્રદેશ કાર્યાલય પર સી.આર પાટીલે કર્યું ધ્વજવંદન

આજે 74 મા  સ્વતંત્ર દિવસની ઉજવણી દેશ અને રાજ્ય ભરમાં કત્વમાં અવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય પર પણ પ્રદેશ  પ્રમુખ સી.આર.પાટીલે ધ્વજવંદન કરી સલામી આપી હતી.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, 15 મી ઓગસ્ટની ઉજવણી કરવા આપણે ભેગા થયા છીએ. સ્વતંત્રતા મળે એ માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. આજે જ્યારે આટલી સહજતાથી ધ્વજ […]

Uncategorized
07ff0305a40f79e7993f82d288a1864f 15 ઓગસ્ટ/ ભાજપ પ્રદેશ કાર્યાલય પર સી.આર પાટીલે કર્યું ધ્વજવંદન

આજે 74 મા  સ્વતંત્ર દિવસની ઉજવણી દેશ અને રાજ્ય ભરમાં કત્વમાં અવી રહી છે, ત્યારે ભાજપ પ્રદેશ કાર્યાલય પર પણ પ્રદેશ  પ્રમુખ સી.આર.પાટીલે ધ્વજવંદન કરી સલામી આપી હતી.આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે, 15 મી ઓગસ્ટની ઉજવણી કરવા આપણે ભેગા થયા છીએ. સ્વતંત્રતા મળે એ માટે અનેક લોકોએ બલિદાન આપ્યા છે. આજે જ્યારે આટલી સહજતાથી ધ્વજ વંદન કરીએ છીએ ત્યારે એની જવાબદાસરી અપડા સૌની છે.

જણાવીએ કે,પાટીલે ધ્વજવંદન કરી ત્યાં ઉપસ્થિત કાર્યકરોને સંકલ્પ લેવડાવ્યા હતા. લોકો ની આપણી પાસે અપેક્ષા છે  Pm દ્વારા જે કામ હાથ માં લેવામાં આવ્યો છે એમાં ભાજપ ના તમામ કાર્યકર્તાઓ સહભાગી થાય એવો સંકલ્પ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.