અરવલ્લી/ 15 વર્ષના કિશોરનું અપહરણ ભીલોડાના નારસોલી પાસે બની ઘટના પેસેન્જરે ઇકો કારમાં બેઠા બાદ કાર ભગાડી દીધી હિન્દી ભાષી ત્રણ ઈસમો દ્વારા કરાયું અપહરણ કિશોરે હિમ્મત બતાવી ચાલુ કારે માર્યો કૂદકો હિંમતનગર નજીક કારમાંથી માર્યો કૂદકો ઘટના બાદ પરિવારજનો પહોંચ્યા ઘટના સ્થળે ફરિયાદ નોંધાવતા પોલીસે હાથધરી તપાસ

Breaking News