Not Set/ રાજ્યના 16 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન,પરિવારમાં ખુશીનો માહોલ..

ગુજરાત વહીવટી કેડરના 16 આઇએએસ અધિકારીઓને બઢતી મળી છે. અધિકારીઓના   પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે

Top Stories Gujarat

રાજ્યના 16 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન મળતા પરિવારમાં ખુશીનો માહોલ. અધિકારીઓના   પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. જે અધિકારીઓને બઢતી આપવામાં આવી છે તેમાં જે.પી.દેવાંગન, એસ.ડી.ધાનાણી, ડી.એમ.સોલંકીનો સમાવેશ થાય છે. જ્યારે પી.એન.મકવાણા, એ.જે.અસારી, બી.કે.વસાવાને અને બી.બી.વાહોણીયા, આર.આર.ડામોર, એસ.પી.ભાલોરા તેમજ એલ.એમ.ડીંડોર, બી.ડી.નિનામાં, એન.વી.ઉપાધ્યાયને બઢતી આપવામાં આવી છે.

રાજ્યના 16 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન મળતાંપરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

રાજ્યના 16 અધિકારીઓને IAS તરીકે પ્રમોશન
જેપી દેવાંગન,એસડી ધાનાણી,ડીએમ સોલંકીને પ્રમોશન
પીએન મકવાણા,એ.જે.અસારી,બીકે વસાવાને પ્રમોશન
કેએસ વસાવા, સીબી બાલટ,બીબી વાહોણીયાને પ્રમોશન
આર.આર.ડામોર,એસપી ભાગોરા,એલએમ ડીંડોડને પ્રમોશન
બીડી નિનામા,એનવી ઉપાધ્યાય,એઆર શાહને પ્રમોશન
પીબી પંડ્યાને પણ મળ્યું પ્રમોશન