દુર્ઘટના/ ઝારખંડમાં ધનબાદ પાસે નદીમાં નાવ પલટી જતાં 16 લોકો લાપતા,બચાવ કામગીરી હાથ ધરાઇ

ઝારખંડના ધનબાદ નજીક બરબંદિયા પુલ પાસે ગુરુવારે વાવાઝોડાને કારણે નાવ પલટી જતાં 16 લોકો લાપતા થયા છે.

Top Stories India

ઝારખંડના ધનબાદ નજીક બરબંદિયા પુલ પાસે ગુરુવારે વાવાઝોડાને કારણે નાવ પલટી જતાં 16 લોકો લાપતા થયા છે. જામતારા જિલ્લા પ્રશાસને જણાવ્યું કે બોટમાં 18થી વધુ લોકો ધનબાદના નિરસાથી જામતારા જઈ રહ્યા હતા. ચાર લોકોને બચાવીને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. NDRF ઘટનાસ્થળે પહોંચી ગયું છે. હાલ 12 લોકોની શોધ ચાલી રહી છે. બચાવ કામગીરી ચાલુ છે.