Not Set/ સેલવાસની કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 19 વર્ષીય કામદારનું મશીનમાં પગ ફસાતા થયું દર્દનાક મોત

સેલવાસના નરોલીના શ્રુતિ એન્ટરપ્રાઇઝ કંપની 19 વર્ષીય કામદાર કામ કરતો હતો. ત્યારે અચાનક તેનો પગ દોરા બનાવતા મશીનમાં ફસાઈ ગયો હતો.

Gujarat Others
aaa 1 સેલવાસની કંપનીમાં સર્જાઈ મોટી દુર્ઘટના, 19 વર્ષીય કામદારનું મશીનમાં પગ ફસાતા થયું દર્દનાક મોત

સેલવાસના નરોલીના શ્રુતિ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં એક દુર્ઘટના સર્જાઇ હોવાનું સામે આવ્યું છે.અહીં એક કામદાર મશીનમાં ફસાઈ જતાં તેનું મોત થતાં ચકચાર મચી ગઈ છે. જેના મૃતદેહને બહાર કાઢવામાં અનેક પ્રયાસો હાથ ધરવામા આવ્યા હતા.

આ પણ વાંચો :વડોદરામાં પિતાએ જ દીકરીની લૂંટી ઇજ્જત, ગર્ભવતી બનાવી ઘરમાંથી કાઢી મૂકી

આ અંગે મળતી માહિતી અનુસાર, સેલવાસના નરોલીના શ્રુતિ એન્ટરપ્રાઇઝ કંપની 19 વર્ષીય કામદાર કામ કરતો હતો. ત્યારે અચાનક તેનો પગ દોરા બનાવતા મશીનમાં ફસાઈ ગયો હતો. તેનો પગ એવી રીતે ફસાયો હતો કે તે ઘાયલ થયો હતો. બાદમાં તે લોહી લુહાણ હાલતમાં મશીન પર તડપતો રહ્યો હતો. લોહી લુહાણ હાલતમાં તે મશીન પર જ મોતને ભેટ્યો હતો.મશીનમાં ફસાયેલી હાલતમાં કામદારનું મોત થયું હતું.

આપને જણાવી દઈએ કે, આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. જેમાં કામદાર કેવી રીતે મશીનમાં ફસાયો છે તે જોઈને શકાય છે. કામદારના મોતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ પણ વાંચો :સુરતમાંથી વાલીઓ માટે આવ્યો લાલબત્તી સમાન કિસ્સો, કેરટેકરે બાળક સાથે આચરી ક્રૂરતા

આ પણ વાંચો :  રાજ્યમાં 14 IAS અધિકારીઓની બદલીના આદેશ,જાણો સમગ્ર વિગત,પોલીસ અધિકારીઓની પણ બદલી

આ પણ વાંચો :પોલીસ કર્મી પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે ટોળકીએ 30 લાખની કરી ઠગાઇ…

આ પણ વાંચો :કોરોનાથી મૃત્યુ પામેલા પારસીઓના મૃતદેહો માટે સુપ્રીમ કોર્ટે બદલાયેલી પ્રક્રિયાને આપી મંજૂરી