Not Set/ 1993 મુંબઈ સીરિયલ બ્લાસ્ટનાં દોષી મુસ્તફા ડોસાનું મોત!

1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ મામલામં દોષિત મુસ્તફા ડોસાનું મોત થઈ ગયું છે. મંગળવારે રાત્રે મુસ્તફાને છાતીમાં દુઃખાવો અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ટાડા કોર્ટમાં પણ પોતાના હાર્ટ પ્રોબ્લેમ વિશે જાણ કરી હતી. આ બ્લાસ્ટ કેસમાં તેને ફાંસીની સજા પણ મળી શકતી હતી.મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત મુસ્તફા […]

Uncategorized

1993ના મુંબઈ સીરિયલ બ્લાસ્ટ મામલામં દોષિત મુસ્તફા ડોસાનું મોત થઈ ગયું છે. મંગળવારે રાત્રે મુસ્તફાને છાતીમાં દુઃખાવો અને ઈન્ફેક્શનની ફરિયાદ બાદ તેને જે જે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેને ટાડા કોર્ટમાં પણ પોતાના હાર્ટ પ્રોબ્લેમ વિશે જાણ કરી હતી. આ બ્લાસ્ટ કેસમાં તેને ફાંસીની સજા પણ મળી શકતી હતી.મુંબઈ સીરિયલ બ્લાસ્ટ કેસમાં દોષિત મુસ્તફા ડોસા, અંડરવર્લ્ડ ડોન અબુ સલેમ સહિત 6 દોષિતોની સજા પર કોર્ટમાં વિવાદ શરૂ થઈ ગયો હતો. સીબીઆઈના વકીલ દીપક સાલ્વીએ દોષિતો માટે ફાંસીની માંગ કરી હતી. કોર્ટે સલેમને માસ્ટર માઈન્ડ માનતા મુસ્તફા ડોસા, મો. ડોસા, ફિરોજ રાશિદ ખાન, કરીમુલ્લા શેખ અને તાહિર મર્ચેંટને દોષિત ઠેરવ્યા હતા.