Not Set/ 20 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેશ સત્ર શરૂ, નિતિન પટેલ રજૂ કરશે બજેટ

ગાંધીનગર: આગામી 20મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે, ગુજરાતમાં રૂપાણી સરકાર બન્યાબાદ આ તેમનું પ્રથમ બજેટ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ 21 ફેબ્રુઆરીએ ગુજરાતનું 2017નું બજેટ રજૂ કરશે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ડિસેંબરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે આ બજેટ ચૂંટણીલક્ષી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.  

Uncategorized
C2cnR0DWQAEbCHB 20 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેશ સત્ર શરૂ, નિતિન પટેલ રજૂ કરશે બજેટ

ગાંધીનગર: આગામી 20મી ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું સત્ર શરૂ થશે, ગુજરાતમાં રૂપાણી સરકાર બન્યાબાદ આ તેમનું પ્રથમ બજેટ છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ 21 ફેબ્રુઆરીએ ગુજરાતનું 2017નું બજેટ રજૂ કરશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી ડિસેંબરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે આ બજેટ ચૂંટણીલક્ષી રહેશે તેવું માનવામાં આવી રહ્યું છે.