Not Set/ ઇંગ્લેન્ડ vs ભારત વન-ડેઃ ભારતને સીરિઝ જીતવાની તક, કટકમાં બપોરે શરૂ થશે મેચ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સીરિઝનો બીજો મેચ આજે કટકમાં બપોરે બે વાગ્યાથી શરૂ થશે. પહેલી મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ પાસે સીરિઝ જીતવા માટે સારી તક છે. કટકમાં મળેલી જીત મળી તો ટીમ ઇન્ડિયા 2-0 થી સીરિઝ માં અજય બહુમત મેળવશે. કટક વન-ડેમાં જીત સાથે વિરાટ કોહલી કેપ્ટન […]

Uncategorized
india19 ઇંગ્લેન્ડ vs ભારત વન-ડેઃ ભારતને સીરિઝ જીતવાની તક, કટકમાં બપોરે શરૂ થશે મેચ

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ વન-ડે મેચોની સીરિઝનો બીજો મેચ આજે કટકમાં બપોરે બે વાગ્યાથી શરૂ થશે. પહેલી મેચમાં શાનદાર જીત બાદ ભારતીય ટીમ પાસે સીરિઝ જીતવા માટે સારી તક છે. કટકમાં મળેલી જીત મળી તો ટીમ ઇન્ડિયા 2-0 થી સીરિઝ માં અજય બહુમત મેળવશે.

કટક વન-ડેમાં જીત સાથે વિરાટ કોહલી કેપ્ટન તરીકે સતત 6 સીરિઝ પોતાના નામે કરશે. આ પહેલા વિરાટની કેપ્ટનશીપમાં ટીમ ઇન્ડિયા સતત 5 ટેસ્ટ સીરિઝ જીતી ચુકી છે. કટકમાં ટીમ ઇન્ડિયાનો રેકૉર્ડ ખૂબ જ સારો રહ્યો છે. એટલે ટીમ ઇન્ડિયાને સીરિઝ જીતવાની આશા છે. ગયા વર્ષે 10 ભારતે આ મેદન પર એક પણ નવડે નથી હારી