Not Set/ 2018 સુધીમાં ભારત-પાકિસ્તાન બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવાશે

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ચાર સરહદી રાજ્યોમાં હાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રાજસ્થાનનાજેસલમેર પહોંચ્યાં. અહીં તેમણે પાકિસ્તાન સાથે જે ચાર રાજ્યોની સરહદો જોડાયેલી છે તેમના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહમંત્રીઓ સાથે સુરક્ષા સંબંધે સમીક્ષા બેઠકયોજી.બેઠક બાદ રાજનાથ સિંહે કહ્યું કે ડિસેમ્બર 2018 સુધીમાં ભારત–પાકિસ્તાન બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી […]

Uncategorized

કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી રાજનાથ સિંહ પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે ચાર સરહદી રાજ્યોમાં હાલની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા રાજસ્થાનનાજેસલમેર પહોંચ્યાં. અહીં તેમણે પાકિસ્તાન સાથે જે ચાર રાજ્યોની સરહદો જોડાયેલી છે તેમના વરિષ્ઠ અધિકારીઓ અને ગૃહમંત્રીઓ સાથે સુરક્ષા સંબંધે સમીક્ષા બેઠકયોજી.બેઠક બાદ રાજનાથ સિંહે કહ્યું કે ડિસેમ્બર 2018 સુધીમાં ભારતપાકિસ્તાન બોર્ડર સંપૂર્ણપણે સીલ કરી દેવાશે. બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. નાગરિકોએદેશના સુરક્ષા દળો ઉપર ભરોસો કરવો જોઈએ અને તેમના ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, પંજાબના ઉપમુખ્યમંત્રીપ્રદીપસિંહ જાડેજા, જમ્મુ અને કાશ્મીરના ચીફ સેક્રેટરી બ્રિજરાજ શર્મા હાજર રહ્યાં હતાં.