વર્ષ 2019માં જાહેર કરાઇ રહેલા નોબલ પારિતોષિકમાં વર્ષ 2018નો સાહિત્યનો નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકાર્ઝુક અને વર્ષ 2019 માટે નોબેલ પારિતોષિક ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને આપવામાં આવશે. સ્વીડિશ એકેડમીએ ગુરુવારે આ અંગેની જાહેરાત કરી હતી.
Nobel Prize in Literature for 2018 awarded to the Polish author Olga Tokarczuk. The Nobel Prize in Literature for 2019 awarded to the Austrian author Peter Handke. pic.twitter.com/O8DPEBpuLq
— ANI (@ANI) October 10, 2019
ઓલ્ગા તોકાર્ઝુકને સરહદની આરપારના જીવનને એકરૂપ દર્શાવવાની કાલ્પનિકતા માટે આ સન્માન આપવામાં આવશે. અને ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને ‘’ભાષાકીય સરળતા દ્વારા માનવ અનુભવની પરિધિ અને વિશિષ્ટતાની શોધખોળ કરવાના મહત્વપૂર્ણ કાર્ય માટે’’ 2019નો નોબલ પોરિતોષિત આપવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
