Ahmedabad/ 2036 ઓલિમ્પિક્સ માટે અમદાવાદમાં તૈયારી, ઔડાએ ટેન્ડર પ્રક્રિયાનો કર્યો પ્રારંભ, સ્પોર્ટસ સંકુલ હોટેલ સહિતનો સર્વે કરાશે, સર્વે માટે ઔડા એજન્સીની નિયુક્તિ, ત્રણ મહિનામાં ઔડા તૈયાર કરશે રિપોર્ટ, 24-28 અને 32 માટેના વેન્યુ છે બુક, સરદાર પટેલ કોમ્પલેક્સ ખાતે થશે આયોજન

Breaking News