કમોસમી વરસાદ/ 24 કલાકમાં 31 તાલુકામાં કમોસમી વરસાદ, બનાસકાંઠાના વડગામમાં 1 ઈંચ વરસાદ, બનાસકાંઠાના અમીરગઢ,કાંકરેજમાં માવઠું, લાખણી,દાંતીવાડા,ધાનેરામાં પણ માવઠાની અસર, પાટણના સિદ્ધપુરમાં સરેરાશ 1 ઈંચ વરસાદ, રાજ્યમાં માવઠાની સીધી અસર જોવા મળી

Breaking News