Not Set/ 251 રુપિયામાં ફોનની ઓફર કરના કંપનીના ડાયરેક્ટરની ધપરકડ, છેતરપિંડીનો છે આરોપ

નવી દિલ્હીઃ 251 રૂપિયામાં ફ્રીડમ મોબાઇલ દેવાનો દાવો કરનાર કંપની રિંગિગ બેલ્સના ડાયરેક્ટર મોહિત ગોયલને પોલીસે ઘરપકડ કરી છે.  મોહિતને ગાજિયાબાદ પોલીસે ગુરુવાર રાતે ધરપકડ કરી હતી. મોહિત પર એક ફર્મ સાથે મળીને મોબાઇલની ડિલીવરીને લઇને 16 લાખની છેતરપિંડીની આરોપ છે. પોલીસે હલ મોહિતની પુછપરછ કરી રહી છે. 251 રૂપિયામાં ફોન વેચવાને લઇને ચર્ચામાં આવી […]

Uncategorized
251 રુપિયામાં ફોનની ઓફર કરના કંપનીના ડાયરેક્ટરની ધપરકડ, છેતરપિંડીનો છે આરોપ

નવી દિલ્હીઃ 251 રૂપિયામાં ફ્રીડમ મોબાઇલ દેવાનો દાવો કરનાર કંપની રિંગિગ બેલ્સના ડાયરેક્ટર મોહિત ગોયલને પોલીસે ઘરપકડ કરી છે.  મોહિતને ગાજિયાબાદ પોલીસે ગુરુવાર રાતે ધરપકડ કરી હતી. મોહિત પર એક ફર્મ સાથે મળીને મોબાઇલની ડિલીવરીને લઇને 16 લાખની છેતરપિંડીની આરોપ છે. પોલીસે હલ મોહિતની પુછપરછ કરી રહી છે.

251 રૂપિયામાં ફોન વેચવાને લઇને ચર્ચામાં આવી હતી. રિંગિંગ બેલ્સના ડાયરેક્ટર મોહિત ગોયલની મુશ્કેલી વધું શકે છે. પોલીસે છેતરપિંડીના આરોપ બાદ મોહિત વિરુદ્ધ FIR દાખળ કરી દેવામાં આવી છે. ડેપ્યુટી એસપી મનીષ મિશ્રાએ જણાવ્યું હતું કે, મામલાની તપાસ માટે મોહિતને પોલીસ કસ્ટડીમા લઇ લેવામાં આવ્યો છે.