માવઠાની આગાહી/ 29 અને 30 માર્ચે માવઠાની આગાહી 29 માર્ચે દ્વારકા, જામનગર, કચ્છમાં આગાહી 30 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠામાં આગાહી 30 માર્ચે પોરબંદર, અમરેલી, જૂનાગઢમાં આગાહી 2 દિવસ તાપમાનમાં થશે વધારો 3થી 4 ડિગ્રી જેટલું વધી શકે છે તાપમાન

Breaking News