Gujarat/ 3 ઓગસ્ટે PM કરશે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં સંબોધન,રૂપાણી સરકારના આમંત્રણને PMએ સ્વીકાર્યું,વધુ એક વાર વર્ચુઅલ માધ્યમથી જોડાશે PM,3 ઓગસ્ટ PM રાજ્ય સરકારના કાર્યક્રમમાં જોડાશે,અન્ન ઉત્સવ હેઠળ કાર્યક્રમમાં PM સંબોધશે,રાજ્યમાં અન્નઉત્સવ હેઠળ યોજાશે કાર્યક્રમ,ગોધરામાં યોજાઇ શકે છે રાજ્યકક્ષાનો કાર્યક્રમ,PM ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ન વિતરણ,વિના મુલ્યે થશે રાજ્યમાં અન્ન વિતરણ,17000 સસ્તા અનાજની દુકાનો પર વિના મુલ્યે અનાજ મળશે,અંદાજે 71 લાખ કાર્ડ ધારકોને મળશે વિના મૂલ્યે અનાજ

Breaking News