અકસ્માત/ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

,ધ્રાંગધા રોડ પર કોઇ અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા અકસમાત સર્જોયો હતો અને આ રિક્ષામાં સવાર 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે

Top Stories Gujarat
GOVERMENT સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રોડ પર અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા 3 લોકોનાં ઘટનાસ્થળે મોત

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ચુલી રોડ પર અકસ્માત
અજાણ્યા વાહન ચાલકે રીક્ષાને લીધી અડફેટે
રીક્ષામાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે જ મોત
વાહનની ટક્કરથી રીક્ષા પલટી જતાં અકસ્માત
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી

ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં વધારો થઇ રહ્યો છે, લોકો ટ્રાફિકના નિયમો નેવે મુકીને વાહન હંકારતા હોય છે જેના લીધે અકસમાત થતા હોય છે.સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ચુલી રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો ,ધ્રાંગધા રોડ પર કોઇ અજાણ્યા વાહન ચાલેક રિક્ષાને ટક્કર મારતા અકસમાત સર્જોયો હતો અને આ રિક્ષામાં સવાર 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે.

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ચુલી રોડ પર અકસ્માત સર્જાતા આજુબાજનુા લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને સત્વરે પોલીસને જાણ કરી હતી પોલીસ ઘટના સ્થળે પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી,પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે,સીસીટીવીના ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સરકારી હોસ્પિટલ ધ્રાંગધ્રામાં લઇ જવામાં આવ્યા હતા