Gujarat/ 3300 વિદ્યાસહાયકોની ભરતી કરાશે, શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત, ધોરણ 1 થી 5 માં 1300 ની ભરતી થશે, ધો. 6 થી 8 માં 2 હજાર વિદ્યા સહાયકની ભરતી થશે, કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ પણ આપશે સરકાર, ટેક્નિકલ ખામીને કારણે થયો વિલંબ, ટેબલેટ આપવામાં થયો વિલંબઃ વાઘાણી, ડિપ્લોમા ICTનો નવો કોર્સ પણ શરૂ કરાશે, વડનગર,અમરેલી,મોરબીમાં ભણાવાશે કોર્સ, રાજકોટ અને પાલનપુરમાં પણ ભણાવાશે, કન્યાઓને પોલિટેકનિક કોલેજમાં પણ લાભ મળશે

Breaking News