Not Set/ 332 કરોડનાં આક્ષેપિત કૌભાંંડમાં CBIનો સપાટો મણિપુરનાં પૂર્વ CMનાં 9 સ્થળોએ દરોડા

સીબીઆઈ દ્વારા મણિપુરના પૂર્વ સીએમ અને મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીનાંતત્કાલીન અધ્યક્ષ ઓકરામ ઇબોબીસિંહ અને અન્ય લોકો સામે,ઓકરામ ઇબોબીસિંહ મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે હતા ત્યારે સરકારના ભંડોળમાં ગેરલાયક રીતે રૂ. 332 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનાં આરોપ સાથે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ સંદર્ભે CBI દ્વાર આજે સપાટો બોલાવતા આઈઝોલ (મિઝોરમ), ઇમ્ફાલ (મણિપુર) […]

India

સીબીઆઈ દ્વારા મણિપુરના પૂર્વ સીએમ અને મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીનાંતત્કાલીન અધ્યક્ષ ઓકરામ ઇબોબીસિંહ અને અન્ય લોકો સામે,ઓકરામ ઇબોબીસિંહ મણિપુર ડેવલપમેન્ટ સોસાયટીના અધ્યક્ષ તરીકે હતા ત્યારે સરકારના ભંડોળમાં ગેરલાયક રીતે રૂ. 332 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનાં આરોપ સાથે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસ સંદર્ભે CBI દ્વાર આજે સપાટો બોલાવતા આઈઝોલ (મિઝોરમ), ઇમ્ફાલ (મણિપુર) અને ગુરુગ્રામ (હરિયાણા) સહિત 9 સ્થળો પર તપાસનાં હેતુથી દરોડા પડવામાં આવ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.