Gujarat/ 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ મુદ્દે મોટા સમાચાર , 36 શહેરોમાં રાત્રિ કરફ્યૂના સમયમાં ફેરફાર , રાત્રિ કરફ્યૂ મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત, હવે રાત્રે 9 વાગ્યાથી રહેશે રાત્રિ કરફ્યુ, આવતીકાલે જાહેરનામાની મુદત પૂરી થાય છે, આવતીકાલથી રાત્રિ કરફ્યૂનો સમય ઘટાડાયો , રાત્રિ કરફ્યૂ રાત્રે 8 થી 6 વાગ્યા છે અમલી

Breaking News