Not Set/ video: ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ, એસટી બસના રૂટો બંધ કરાયા

પોરબંદર પોરબંદરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વરસાદી પાણી ઘેરો તેમજ દુકાનોમાં ફરી વળ્યા છે. શાકભાજી માર્કેટમાં પણ ખુટણ સમા પાણી ભરાય ગયા છે. જ્યા જોવ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ખેતરોમાં પણ 4 ફૂટ જેટલા પાણી ભરાયા ગયા છે […]

Top Stories Gujarat Trending Videos

પોરબંદર

પોરબંદરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયા છે. વરસાદી પાણી ઘેરો તેમજ દુકાનોમાં ફરી વળ્યા છે.

શાકભાજી માર્કેટમાં પણ ખુટણ સમા પાણી ભરાય ગયા છે. જ્યા જોવ ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ ખેતરોમાં પણ 4 ફૂટ જેટલા પાણી ભરાયા ગયા છે અને પાક નિષ્ફળ જવાના આરે છે.

જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. એટલુ જ નહીં ઘેડ પંથકના એસટી બસ રૂટ પણ બંધ કરાયા છે.જેના પગલે લોકો અટવાયા છે.