Jharkhand/ 4 સગીરોએ 19 વર્ષીય છોકરી સાથે કર્યુ દુષ્કર્મ, વીડિયો વાયરલ કરવાની આપી ધમકી

પોલીસ સૂત્રો મુજબ આ ઘટના 21 એપ્રિલના રોજ બની હતી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પીડિતાએ પહેલા ફરિયાદ નોંધાવાની ના પાડી હતી.

India

Jharkhand News: ઝારખંડના રામગઢ જીલ્લામાં 19 વર્ષીય છોકરી સાથે દુષ્કર્મનો અને કથિત વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના આરોપમાં ચાર સગીરોને કસ્ટડીમાં લીધા છે. પોલીસે આ વિશે માહિતી આપી છે.

પોલીસ સૂત્રો મુજબ આ ઘટના 21 એપ્રિલના રોજ બની હતી. પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, પીડિતાએ પહેલા ફરિયાદ નોંધાવાની ના પાડી હતી.

રામગઢના પોલીસ સુપ્રિટેન્ડન્ટ વિમલ કુમારે કથિત રીતે ત્રણ મેના રોજ સોશિયલ મીડિયા પર આ આપત્તિજનક વીડિઓ પોસ્ટ કર્યા હતા. પોલીસ અધિકારીએ કહ્યું, ”પીડિત છોકરીને 4 મેએ રામગઢ પોલીસ સ્ટેશને આ ઘટનાની ફરિયાદ કરી હતી.  ફરિયાદના આધાર પર તમામની ધરપકડ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બળાત્કાર કેસમાં યુવકના બાદલે યુવતીને કોર્ટે સંભળાવી સજા, જાણો શું છે મામલો…

આ પણ વાંચો:ગર્ભવતી મહિલા’ને બદલે ‘ગર્ભવતી વ્યક્તિ’ શબ્દનો સુપ્રીમ કોર્ટે કેમ કર્યો ઉપયોગ, કોર્ટે કરી સ્પષ્ટતા

આ પણ વાંચો: મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UGનું પેપર લીકના દાવાને NTAએ નકાર્યો