ગોઝારો અકસ્માત/ સાપુતારાના ડાંગમાં કાળમુખો ટ્રક ચાર પ્રવાસીને ભરખી ગયો

સાપુતારાના ડાંગ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર (GJ-18 BM-0701) પર લાકડા ભરેલ એક ટ્રક પલટી મારી હતી.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 59 સાપુતારાના ડાંગમાં કાળમુખો ટ્રક ચાર પ્રવાસીને ભરખી ગયો

Dang News: સાપુતારાના ડાંગ વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી રહી છે. જેમાં ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર (GJ-18 BM-0701) પર લાકડા ભરેલ એક ટ્રક પલટી મારી હતી. ટ્રક કાર ઉપર ફરી વળતા કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. જેના હેઠળ કારમાં સવાર 4 લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

YouTube Thumbnail 61 સાપુતારાના ડાંગમાં કાળમુખો ટ્રક ચાર પ્રવાસીને ભરખી ગયો

આ અંગેની માહિતી અનુસાર, સાપુતારાના ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત બન્યો છે. જેમાં લાકડા ભરેલી ટ્રક ત્યાંતી પસાર થઈ રહેલી કાર પર પલટી જતા અકસ્માત બન્યો છે. આ દરમિયાન કારમાં સવાર ચાર વ્યક્તિના મોત નીપજ્યા છે. જયારે જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો છે.

YouTube Thumbnail 60 સાપુતારાના ડાંગમાં કાળમુખો ટ્રક ચાર પ્રવાસીને ભરખી ગયો

ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લોકોને બહાર કાઠવાની કામગીરી શરૂ કરી છે. જેની સાથે જ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: