Gujarat/ અમદાવાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનું નિવેદન, પ્રજાના જનાદેશનો અમે સ્વીકાર કરીએ છીએ, જ્યાં કમી રહી ગઈ છે તે દૂર કરીશુ, શહેરી મતદારોની આત્મવિશ્વાસ જીતવા પ્રયાસ કરીશું, અમિત ચાવડાએ કાર્યકર્તાનો માન્યો આભાર

Breaking News