Gujarat/ 6 મનપાની ચૂંટણીનું મતદાન યથાવત, સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 9 ટકા મતદાન, 3 કલાકમાં સરેરાશ પ્રાથમિક 9 ટકા મતદાન, અમદાવાદમાં સરેરાશ 9 ટકા મતદાન, વડોદરામાં સરેરાશ 10 ટકા મતદાન, સુરતમાં સરેરાશ 9 ટકા મતદાન, રાજકોટમાં સરેરાશ 11 ટકા મતદાન, ભાવનગરમાં સરેરાશ 9 ટકા મતદાન, જામનગરમાં સરેરાશ 10 ટકા મતદાન

Breaking News