Gujarat/ 6 મહાનગર પાલિકાની ચૂંટણીનો મામલો, આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ, ભાજપ-કોંગ્રેસના બાકી રહેલા ઉમેદવારો ભરશે ફોર્મ, ઉમેદવારો વિજય મુહૂર્તમાં ભરશે ઉમેદવારી પત્રક, ભાજપના ઉમેદવાર આજે નોંધવાશે ઉમેદવારી, અમદાવાદ મનપાના 72 ઉમેદવાર આજે ભરશે ફોર્મ, વડોદરાના 42 અને સુરતના 82 ઉમેદવાર ભરશે ફોર્મ, જામનગરના 59 અને ભાવનગરમાં 8 ઉમેદવાર ફોર્મ ભરશે, રાજકોટના તમામ 72 ઉમેદવારે શુક્રવારે ભર્યા ફોર્મ

Breaking News