Gujarat/ 60 હજાર કરોડનું દાન કરશે ગૌતમ અદાણી, સમાજ કલ્યાણ અર્થે દાનની જાહેરાત કરી, ગૌતમ અદાણીના 60માં જન્મદિવસે કરશે દાન, અદાણી ફાઉન્ડેશન મારફતે દાનની ઘોષણા, મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રીય કરવાનો ઉદ્દેશ્ય, 16 રાજ્યના 37 લાખ લોકોને દાનનો લાભ મળશે

Breaking News