Gujarat/ પાટીદાર અનામત આંદોલનનો મામલો, રા.સરકારે તોફાનોના 10 કેસ ખેંચ્યા પરત, ચૂંટણી પહેલા સરકારનો મોટો નિર્ણય, પાટીદારોની માંગ સરકારે સ્વીકારી, હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાની કામગીરી, હાર્દિક પટેલના 2 કેસ પરત ખેંચવાની કામગીરી, 15 એપ્રિલે કેસ પરત ખેંચવા હાથ ધરાશે કામગીરી, હાર્દિક પટેલ સામેનો રાજદ્રોહનો કેસ પેન્ડિંગ, સેશન્સ કોર્ટે 7 કેસનો નિકાલ કર્યો, મેટ્રો કોર્ટે 3 કેસનો નિકાલ કર્યો, પાટીદાર નેતાઓ કરેલી માંગ સ્વીકારી, લાંબા સમયથી કરાયેલી માંગ સ્વીકારાઇ

Breaking News