Not Set/ 68 વર્ષના થયા મિથુન ચક્રવર્તી, લગ્ન બાદ થયો હતો શ્રીદેવી સાથે પ્રેમ

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી આજે તેમનો 68 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મિથુન ચક્રવર્તીનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે ફિલ્મોમાં આવ્યા તે પહેલા નક્સલી હતા. તે માર્શલ આર્ટસમાં બ્લેક બેલ્ટ પણ છે, તેથી જ તે ફિલ્મોના એક્શન સિક્વન્સમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ આપવામાં સક્ષમ છે. મિથુન દાએ કલકત્તાની પ્રખ્યાત સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો જ્યાંથી […]

Uncategorized
a18ab4fb66c705e27f43aadf18366853 68 વર્ષના થયા મિથુન ચક્રવર્તી, લગ્ન બાદ થયો હતો શ્રીદેવી સાથે પ્રેમ

બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તી આજે તેમનો 68 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. મિથુન ચક્રવર્તીનો જન્મ હૈદરાબાદમાં થયો હતો. તે ફિલ્મોમાં આવ્યા તે પહેલા નક્સલી હતા. તે માર્શલ આર્ટસમાં બ્લેક બેલ્ટ પણ છે, તેથી જ તે ફિલ્મોના એક્શન સિક્વન્સમાં પોતાનો શ્રેષ્ઠ દેખાવ આપવામાં સક્ષમ છે. મિથુન દાએ કલકત્તાની પ્રખ્યાત સ્કોટિશ ચર્ચ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો જ્યાંથી તેમણે કેમેસ્ટ્રીની ડિગ્રી મેળવી હતી.

Throwback Thursday: Did an already married Mithun Chakraborty ...

આ પછી તેમણે ફિલ્મ અને ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, પુણેથી સ્નાતક પૂર્ણ કર્યું. મિથુન ચક્રવર્તીએ યોગિતા બાલી સાથે લગ્ન કર્યા હતા, જેનાથી તેમને 4 બાળકો છે – મિમોહ, રિમોહ, નામાશી, દિશાની. તે સમયે શ્રીદેવી સાથે તેમનું અફેર ઘણા સમયથી અખબારો અને મેગેઝીનમાં પણ છવાયેલું રહ્યું હતું.

Mithun Chakraborty's wife allegedly attempted suicide, courtesy ...

80 ના દાયકાની શરૂઆતમાં બંને વચ્ચેનો પ્રેમ વધવા લાગ્યો. ઘણા અહેવાલોમાં એવું પણ માનવામાં આવે છે કે શ્રીદેવી અને મિથુન ચક્રવર્તીના લગ્ન ગુપ્ત રીતે થયાં હતાં. પરંતુ બંનેના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યો નહીં. કારણ રહ્યું  મિથુન ચક્રવર્તીની પત્ની યોગિતા બાલી. તે કોઈ પણ કિંમતે મિથુન સાથેના લગ્ન તોડવા માંગતી નહોતી. યોગિતા બાલીએ મિથુનના લગ્નના સમાચાર સાંભળીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.

Sridevi,Boney Kapoor,Mithun Chakraborty, Yogeeta Bali,Love Triangle

આ પછી, મિથુને શ્રીદેવીનો સાથ છોડી દીધો. મિથુન દાએ તેની કારકિર્દીની શરૂઆત ફિલ્મ ‘મૃગયા’ થી કરી હતી, જેના માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો હતો. આ પછી તેમણે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો.

Sridevi And Mithun Chakraborty Affair Story - इस एक शर्त ...

તેણે મલ્ટિસ્ટારર ફિલ્મોમાં પણ અભિનયની શરૂઆત કરી હતી પરંતુ ફિલ્મ ‘ડિસ્કો ડીઝર’ તેને સ્ટાર બનાવી હતી. તેમણે લગભગ દરેક શૈલીની ફિલ્મોમાં કામ કર્યું હતું.

મલ્ટિસ્ટારર ફિલ્મોમાં પણ તેમણે તેમના અભિનયની છાપ છોડી હતી પરંતુ ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’એ તેમને સ્ટાર બનાવ્યા હતા. તેમણે લગભગ દરેક શૈલીની ફિલ્મોમાં કામ કર્યું હતું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.