- રાજ્યમાં 76 GST અધિકારીઓની બદલી
- ભાવનગરના 4 GST અધિકારીની બદલી
- બે ભાવનગર, ગાંધીધામ, ડીસા ખાતે કરાઇ બદલી
- મોબાઇલ સ્કવોર્ડ ના. રાજ્યવેરા કચેરી ભાવનગરમાં બદલી
- કે.જે ગેલોત, એન.એ. પંડિયાની ભાવનગરમાં બદલી
- એમ.એમ.પંડ્યાની ગાંધીધામ ખાતે બદલી
- ડી.કે.રબારીની ડીસા ખાતે કરવામાં આવી બદલી
- ગાંધીધામ, વડોદરાથી બે અધિકારીની ભાવનગરમાં બદલી
- ગાંધીધામ થી ડી.ડી.ગોહિલ ભાવનગર ખાતે બદલી
- વડોદરા થી એસ.જે. સરિયાની ભાવનગર ખાતે બદલી
GST: ગુજરાતમાં 76 GST અધિકારીઓની બદલીના સમાચાર સામે આવ્યા છે. એક સાથે બદલી કરી નાંખવામાં આી છે, ભાવનગરમાં 4 જીએસટી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. બે ભાવનગરમાં ,ગાંધીધામ અને ડિસામાં બદલી કરવામાં આવી છે.કે. જે. ગેલોત ,એન.એ. પંડિયા ની મોબાઈલ સ્ક્વોડ નાયબ રાજ્યવેરા કચેરી ભાવનગર ખાતે બદલી કરવામાં આી છે. એમ.એમ.પંડયાની ગાંધીધામ ખાતે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત ડીકે રબારીની ડીસા ખાતે બદલી કરવામાં આવી છે. ગાંધીધામથી ડીંડી ગોહિલની બદલી ભાવનગર કરવામાં આી છે. જયારે વડોદરાથી એસ.જે. સરિયાની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી છે.





