Ahmedabad News: અમેરિકા(USA)માં ગેરકાયદે ઘૂસેલા 116 ભારતીયો(Indians)માંથી 8 ગુજરાતીઓ અમદાવાદ (Ahmedabad) પહોંચ્યા છે. રાત્રે 11.30 વાગ્યે ભારતીયો અમૃતસર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નાગરિકોના પોલીસ નિવેદનો લઈ રહી છે.
ધવલકુમાર લુહાર – કલોલ, રૂદ્ર લુહાર- કલોલ, મિહિર ઠાકોર- ગુજરાત, ધિરાજકુમાર પટેલ- અમદાવાદ, કેનિશ ચૌધરી- માણસા, આરોહી ગોસ્વામી- ગુજરાત, દીપકપુરી ગોસ્વામી- ગુજરાત, પૂજાબેન ગોસ્વામી- ગુજરાત પરત ફર્યા છે. 8 ગુજરાતીઓમાં 6 સ્ત્રી, 2 પુરષ અને 2 બાળકનો સમાવેશ થયો છે.

આ પણ વાંચો:ખેડૂત આંદોલન વચ્ચે પંજાબની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપના સૂપડા સાફ, કૉંગ્રેસનો જ્વલંત વિજય
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, 7036 ઉમેદવારો મેદાનમાં
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, ભાજપે જૂનાગઢના ઉમેદવારની યાદી જાહેર કરી
